Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્તમાન લોન ડિફોલ્ટર્સને દેશની બહાર જતા રોકવા માટે સરકારે કોની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે ?

શ્રી રાજીવકુમાર
શ્રી અરૂણ જેટલી
શ્રી રાજેશ મિત્રા
શ્રી રાજીવ ગૌબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતુ છે ?

વનિતા મહેતા
ચૌલા જાગીરદાર
વિનોદીની નીલકંઠ
હર્ષા બ્રહ્મભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP