Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર...

15 વર્ષથી ઓછી હોય.
18 વર્ષથી ઓછી હોય.
16 વર્ષથી ઓછી હોય.
13 વર્ષથી ઓછી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

બહિર્ગોળ અરીસો
અંતર્ગોળ અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
સાદો અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

પ્રતાપસિંહ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
બી.એમ. મલબારી
ચિરન્મય વાસુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
’પબ્લિક પ્રોસિક્યૂટર' એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડની

કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ
કલમ 27 મુજબ નિમાયેલ વ્યક્તિ
કલમ 30 મુજબ નિમાયેલ વ્યક્તિ
કલમ 32 મુજબ નિમાયેલ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP