Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય એવીડન્સ એકટની કલમ 74 માં શેની જોગવાઈ છે ?

ગર્ભિત નોંધ
જાહેર દસ્તાવેજ
નિર્ણાયક નોંધ
વર્તણૂંક નોંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ?

3 મહિના
6 મહિના
2 મહિના
8 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પ્રથમ વખત કયારે તિરંગો લહેરાવ્યો હતો ?

30 ડિસેમ્બર, 1942
30 ડિસેમ્બર, 1941
30 ડિસેમ્બર, 1943
30 ડિસેમ્બર, 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP