Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ? એક સરખા હથિયારો એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખો ઈરાદો એક સરખા હથિયારો એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખો ઈરાદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ? મહેશ ભટ્ટ રાજેશ વર્મા રાકેશ રોશન વિનોદ ખન્ના મહેશ ભટ્ટ રાજેશ વર્મા રાકેશ રોશન વિનોદ ખન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોમ્પ્યુટરમાં અશુધ્ધિ ને શું કહેવાય છે ? બગ બીટ પ્રોમ બાઈટ બગ બીટ પ્રોમ બાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 12 20 15 18 12 20 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ધ્વનિનાં મોજાં નીચેનામાંથી શામાં પ્રસરણ પામતાં નથી ? શૂન્યાવકાશ હાઈડ્રોજન તેલ ઘન શૂન્યાવકાશ હાઈડ્રોજન તેલ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ? લોર્ડ રીપન લોર્ડ મેયો સયાજીરાવ ગાયકવાડ લોર્ડ એલ્ગીન લોર્ડ રીપન લોર્ડ મેયો સયાજીરાવ ગાયકવાડ લોર્ડ એલ્ગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP