Gujarat Police Constable Practice MCQ Part - 2 વોરંટ કેસ એટલે ? ફાંસીની સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ? ભાઇલાલ ભાઇકાકા ભાઇ ઝવેરભાઇ ભાઇ નરસિંહલાલ ભાઇલાલ ભાઇકાકા ભાઇ ઝવેરભાઇ ભાઇ નરસિંહલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ? હેમચંદ્રાચાર્ય મૂળરાજ સોલંકી કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય મૂળરાજ સોલંકી કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ? શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ ધર્માંતર ચળવળ દલબદલ ચળવળ શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ ધર્માંતર ચળવળ દલબદલ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રનાં કયા જિલ્લામાં આવેલી છે ? પોરબંદર ભાવનગર જૂનાગઢ જામનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? કાર્બન ડાયોક્સાઈડ એમોનિયા આપેલ પૈકી એક પણ નહીં કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ એમોનિયા આપેલ પૈકી એક પણ નહીં કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP