Gujarat Police Constable Practice MCQ Part - 2
શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ?

વર્તમાનપત્રો
રેડિયો
ફિલ્મો
ટેલિવિઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

અલીભાઈઓએ
લોકમાન્ય ટિળકે
મહાત્મા ગાંધીજીએ
દાદાભાઈ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ?

પંજાબ
મણિપુર
મિઝોરમ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ
તપાસ અને સુનવણી હુકમ
એક કરતા વધારે ગુનાની સુનાવણી
બે વિકલ્પો અંગેની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP