Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? કલમ 120 કલમ 121 કલમ 128 કલમ 130 કલમ 120 કલમ 121 કલમ 128 કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ? 2025 2022 2019 2020 2025 2022 2019 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ ભારતીય સમાજવ્યવસ્થા વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ભારતીય સમાજવ્યવસ્થા વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) સત્તાધાર (2) સોમનાથ (3) સૂર્યમંદિર (4) પાવાગઢ (A) ગીર સોમનાથ (B) જૂનાગઢ (C) પંચમહાલ (D) મહેસાણા 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મુળભુત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું ? બ્રિટન જર્મની અમેરિકા આર્યલેન્ડ બ્રિટન જર્મની અમેરિકા આર્યલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ? વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-ડી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-ડી વિટામિન-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP