Gujarat Police Constable Practice MCQ Part - 3
હુમલો ___ વિરૂધ્ધનો ગુનો છે.

મનુષ્ય શરીર વિરૂધ્ધનો
જાહેર સુલેહ - શાંતિ વિરૂધ્ધનો
મનુષ્યની જિંદગી વિરૂધ્ધનો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતે લોન્ચ કરેલો ઉપગ્રહ GSAT-29 કયા પ્રકારનો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હવામાન
સંદેશાવ્યવહાર
પર્યાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સુકો બરફ કોને કહેવાય છે ?

ડિસ્ટીલ્ડ વોટર
આઇસોકસાઇડ
ઘન કાર્બોડાયોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP