Gujarat Police Constable Practice MCQ Part - 3 અમદાવાદનો સ્થાપના દિવસ કયો છે ? 22-Jan-1411 18-Jan-1417 18-Feb-1411 26-Feb-1411 22-Jan-1411 18-Jan-1417 18-Feb-1411 26-Feb-1411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતની સંચિત નીધિ માટે કયો અનુચ્છેદ છે ? 266 260 270 280 266 260 270 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે ? આઇકોન સિમ્બોલ પીકચર ઇમેજ આઇકોન સિમ્બોલ પીકચર ઇમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ? વોટસન સી.ટી મોર્ગન એચ.ઇ.ગેરેટ હિલગાર્ડ એટકિનસન વોટસન સી.ટી મોર્ગન એચ.ઇ.ગેરેટ હિલગાર્ડ એટકિનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP