Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રપતિપદની જોગાવઈ કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? અનુ.53 અનુ.52 અનુ.54 અનુ.51 અનુ.53 અનુ.52 અનુ.54 અનુ.51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ? 13 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી 13 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ? બરકતઅલી વિરાણી કિશનસિંહ ચાવડા ભોગીલાલ ગાંધી પ્રિયકાન્ત પરીખ બરકતઅલી વિરાણી કિશનસિંહ ચાવડા ભોગીલાલ ગાંધી પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઓપ્ટોમીટર શું છે ? આપેલ તમામ સમુદ્રની ઉંડાઇ જાણવા માટે ખાંડની માત્રા જાણવા માટે દૃષ્ટિક્ષમતામાપક સાધન આપેલ તમામ સમુદ્રની ઉંડાઇ જાણવા માટે ખાંડની માત્રા જાણવા માટે દૃષ્ટિક્ષમતામાપક સાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ANURAG નામના સુપર કોમ્પ્યૂટરનો વિકાસ કોના દ્વારા થયો ? CDAC ISRO DRDO BARC CDAC ISRO DRDO BARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ? નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP