Gujarat Police Constable Practice MCQ Part - 3 ઠુમરી ગાયીકા, ગીરીજા દેવી નીચેના પૈકી કયા ધરાનાના છે ? આગ્રા કિરાના લખનઉ બનારસ આગ્રા કિરાના લખનઉ બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? કર્ઝન મિન્ટો હાર્ડિંગ્સ ચેમ્સફર્ડ કર્ઝન મિન્ટો હાર્ડિંગ્સ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે ? 0.125 0.00125 1.25 0.0125 0.125 0.00125 1.25 0.0125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી અવનીન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી અવનીન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડેન્ડ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ? તોલમાપ વિજ્ઞાન વૃક્ષો ફિંગર પ્રિન્ટનો અભ્યાસ સ્વાસ્થ્ય તોલમાપ વિજ્ઞાન વૃક્ષો ફિંગર પ્રિન્ટનો અભ્યાસ સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP