Gujarat Police Constable Practice MCQ Part - 3 પરિસ્થિતિ વિજ્ઞાન (ઈકોલોજી) શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો ? ચાર્લ્સ ડાર્વિન એર્ન્સટ હૈકલ ચાર્લ્સ પલ્ટન એ.જી.ટાન્સલે ચાર્લ્સ ડાર્વિન એર્ન્સટ હૈકલ ચાર્લ્સ પલ્ટન એ.જી.ટાન્સલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમ હેઠળ માત્ર મૃત્યુદંડની સજા થાય છે ? 302 300 303 299 302 300 303 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રતિક્ષિપ્ત ક્રિયા નિયંત્રણ કોણ કરે છે ? મસ્તિષ્કચેતા મગજ કરોડરજ્જુ સંવેદીચેતા મસ્તિષ્કચેતા મગજ કરોડરજ્જુ સંવેદીચેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? પાલોદરનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ગોળ ગધેડાનો મેળો પાલોદરનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ગોળ ગધેડાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં સર્વસામાન્ય દારૂ પીવાની દુકાન કયા પ્રચલિત નામે ઓળખાય છે ? કોઠો પીઠું ઠેકો બુટલેગર કોઠો પીઠું ઠેકો બુટલેગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP