Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો ક્યા એકમ દ્વારા લેવામાં આવે છે ? CU કમ્પ્યુટર MU ALU CU કમ્પ્યુટર MU ALU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરિન, તમિલનાડુ લાંબા, ગુજરાત પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરિન, તમિલનાડુ લાંબા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે. વરસાદ આપેલ પૈકી એક પણ નહીં વાદળછાયું વાતાવરણ સાફ દીવસ વરસાદ આપેલ પૈકી એક પણ નહીં વાદળછાયું વાતાવરણ સાફ દીવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાંચ સંખ્યાઓની સરાસરી 29 છે જો તેમાથી એક સંખ્યા રદકરી નાખવામા આવે તો નવી સરાસરી 25 થાય તો રદ કરેલી સંખ્યા શોધો ? 25 45 32 35 25 45 32 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP