Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ? 6 મહિના 3 મહિના 2 મહિના 8 મહિના 6 મહિના 3 મહિના 2 મહિના 8 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં ગોપી તળાવ કયાં આવેલ છે ? આણંદ જૂનાગઢ અમદાવાદ બેટ દ્વારકા આણંદ જૂનાગઢ અમદાવાદ બેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘બેંક ઓફ બરોડા’ના સ્થાપક કોણ છે ? પીલાજીરાવ ગાયકવાડ ત્રિભુવનદાસ ગજ્જર પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ પીલાજીરાવ ગાયકવાડ ત્રિભુવનદાસ ગજ્જર પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર જણાવો. મોહે-જો-દડો ધોળાવીરા કાલીબંગન હડપ્પા મોહે-જો-દડો ધોળાવીરા કાલીબંગન હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખ્ત થઇ જાય છે ? સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું? લોકમાન્ય ટિળકે અલીભાઈઓએ દાદાભાઈ નવરોજીએ મહાત્મા ગાંધીજીએ લોકમાન્ય ટિળકે અલીભાઈઓએ દાદાભાઈ નવરોજીએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP