Gujarat Police Constable Practice MCQ Part - 3 પીઠુ શબ્દ એ ___ માટે પ્રચલિત છે. દારૂ પીવાની જગ્યા માટે અનાજના ગોદામ માટે ખાંડના કારખાના માટે ગોળના કારખાના માટે દારૂ પીવાની જગ્યા માટે અનાજના ગોદામ માટે ખાંડના કારખાના માટે ગોળના કારખાના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવામાં આવેલ છે ? કલમ 126 થી 130 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 148 થી 152 કલમ 126 થી 130 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 148 થી 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ? 2019 2020 2025 2022 2019 2020 2025 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પોળોના જંગલ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે ? ડાંગ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂન માટે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 302 303 304 301 302 303 304 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ? કેન્દ્રગામી બળ બાહ્ય બળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ બાહ્ય બળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP