Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ? માત્ર હાઈકોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર સેશન્સ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર સેશન્સ કોર્ટમાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મેન્ડેમસ એટલે શું ? પરમાદેશ પરમસંદેશ પરમ ઉપદેશ આપેલ પૈકી એક પણ નહીં પરમાદેશ પરમસંદેશ પરમ ઉપદેશ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરિયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ? મેશ્વો વાત્રક મહી માઝમ મેશ્વો વાત્રક મહી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સી.આર.પી.સી. કલમ કોને લાગુ પડતી નથી ? પોલીસને આરોપીને ન્યાયધીશને સાક્ષીને પોલીસને આરોપીને ન્યાયધીશને સાક્ષીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણના અનુચ્છેદ 25, 26, 27, 28 શાને લગતા છે ? મિલકતનો હક શોષણ સામે રક્ષણ ધાર્મિક સ્વતંત્રતા સમાનતાનો હક મિલકતનો હક શોષણ સામે રક્ષણ ધાર્મિક સ્વતંત્રતા સમાનતાનો હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ આપેલ પૈકી એક પણ નહીં જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP