Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ?

એનેવિલે
ફેડરિક રેટજલ
પોલીડોનીયસ
ઈરેસ્ટોથનિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આઇ.પી.સી. અનુસાર ખોટા પુરાવા ઉભા કરવા એ કેવો ગુનો છે ?

કોગ્નઝેબલ
બિનજામીનપાત્ર
નોન કોગ્નેઝેબલ
સમાધાનલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે ?

કમાન્ડ બટન
રેડિયો બટન
ચેક બોક્સ
સ્પિન એડિટ બોક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP