Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત સરકાર ગુજરાતના સ્થાપના દિનને ક્યા દિવસ તરીકે ઉજવે છે ? ગરવી ગુજરાત દિવસ ગુજરાત ગૌરવ દિવસ સ્વર્ણિમ ગુજરાત દિવસ વાઈબ્રન્ટ ગુજરાત દિવસ ગરવી ગુજરાત દિવસ ગુજરાત ગૌરવ દિવસ સ્વર્ણિમ ગુજરાત દિવસ વાઈબ્રન્ટ ગુજરાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? અમીર ખુશરો બૈરામખાન સુલતાન અહેમદશાહ અકબર અમીર ખુશરો બૈરામખાન સુલતાન અહેમદશાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ? દાંડી બારડોલી ખેડા બોરસદ દાંડી બારડોલી ખેડા બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ? નવસારી અને ભરૂચ ડાંગ અને સુરત અમરેલી અને ભાવનગર કચ્છ અને સુરત નવસારી અને ભરૂચ ડાંગ અને સુરત અમરેલી અને ભાવનગર કચ્છ અને સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ? લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી પાણીનું થીજી જવું કોલસાનું બળવુ લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી પાણીનું થીજી જવું કોલસાનું બળવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP