Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___

ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
લેખિક હોવું જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ?

વી.વી. ગીરી
પ્રતિભા પાટીલ
પ્રણવ મુખરજી
નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી -

વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી.
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP