Gujarat Police Constable Practice MCQ Part - 3 વિશ્વની પ્રથમ વ્હાઇટ ટાઇગર સફારીનું લોકાર્પણ કયાં રાજયમાં થયું ? કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ કેરળ કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ? સોડા વોટરમાં આઇસ્ક્રીમમાં ગેસના બાટલામાં ખનીજ તેલ સોડા વોટરમાં આઇસ્ક્રીમમાં ગેસના બાટલામાં ખનીજ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી ? પરિવર્તન નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ સામુદાયિક ભાવના વસ્તી પરિવર્તન નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ સામુદાયિક ભાવના વસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-A, 2-B, 3-D, 4–C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4–C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ? આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ લાહોર – પંજાબ હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ લાહોર – પંજાબ હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP