Gujarat Police Constable Practice MCQ Part - 3 કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ? વિટામિન-બી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-ડી વિટામિન-બી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં ત્રિવેણી કુંડ કયા જિલ્લામાં આવેલ છે ? ગીર સોમનાથ પાટણ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પાટણ ભાવનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 8 બિટના સમૂહને શું કહેવામાં આવે છે ? બીટ અંક મેગાબાઈટ બાઈટ બીટ અંક મેગાબાઈટ બાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લસુન્દ્રા ગરમ પાણીના ઝરા કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા વડોદરા વલસાડ પોરબંદર ખેડા વડોદરા વલસાડ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવામાં આવેલ છે ? કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 126 થી 130 કલમ 131 થી 140 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 126 થી 130 કલમ 131 થી 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP