Gujarat Police Constable Practice MCQ Part - 3 દાદા હરિની વાવ ક્યાં આવેલ છે ? વડોદરા ગાંધીનગર જૂનાગઢ અમદાવાદ વડોદરા ગાંધીનગર જૂનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમ હેઠળ માત્ર મૃત્યુદંડની સજા થાય છે ? 300 299 302 303 300 299 302 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ? સમાજ્લક્ષી મનોવિજ્ઞાન મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન વિકાસાત્મક મનોવિજ્ઞાન શૈક્ષણીક મનોવિજ્ઞાન સમાજ્લક્ષી મનોવિજ્ઞાન મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન વિકાસાત્મક મનોવિજ્ઞાન શૈક્ષણીક મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિધાનમંડળમા કોનો સમાવેશ થતો નથી ? વિધાનસભા લોકસભા રાજ્યપાલ વિધાનપરિષદ વિધાનસભા લોકસભા રાજ્યપાલ વિધાનપરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ માનવ શરીરને અસર કરતાં ગુનાની કલમ જણાવો. 299 થી 370 295 થી 298 299 થી 377 299 થી 376 299 થી 370 295 થી 298 299 થી 377 299 થી 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP