Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ? ઓર્થાપેડીક્સ પીડીયોલોજી હીસ્ટોલોજી કોસ્મોલોજી ઓર્થાપેડીક્સ પીડીયોલોજી હીસ્ટોલોજી કોસ્મોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ? છિરાજી સાગરા છગનલાલ જાદવ રસિકલાલ પરિખ કનુભાઈ દેસાઈ છિરાજી સાગરા છગનલાલ જાદવ રસિકલાલ પરિખ કનુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ? 30 વર્ષ 55 વર્ષ 35 વર્ષ 65 વર્ષ 30 વર્ષ 55 વર્ષ 35 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી - વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે આપેલ પૈકી એક પણ નહીં વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ? કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP