Gujarat Police Constable Practice MCQ Part - 4 “અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ? પ્રથમકક્ષા બીજીકક્ષા અપ્રગટ પ્રગટ પ્રથમકક્ષા બીજીકક્ષા અપ્રગટ પ્રગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ - 53 શેને લગતી છે ? વહાણ ગુનો સરકાર શિક્ષા વહાણ ગુનો સરકાર શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વ્યભિચાર એ કેવા ગુનો છે ? સમાજ વિરુધ્ધનો સંસ્થા વિરુધ્ધનો સંબંધ વિરુધ્ધનો લગ્ન વિરુધ્ધનો સમાજ વિરુધ્ધનો સંસ્થા વિરુધ્ધનો સંબંધ વિરુધ્ધનો લગ્ન વિરુધ્ધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) ગિરનાર (2) સાપુતારા (3) પાવાગઢ (4) ધીણોધર (A) ડાંગ (B) જૂનાગઢ (C) કચ્છ (D) પંચમહાલ 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કોઇ વ્યકિત સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો IPC - 1860 ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 452 442 491 456 452 442 491 456 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP