Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
2, 3, 4
1, 2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ - 2013 માં કઇ કલમ હેઠળ નવી જોગવાઇ કરવામાં આવેલી છે ?

કલમ-166- ડી
કલમ-166- સી
કલમ-166- બી
કલમ-166- એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય એવિડન્સ એકટ - 1872 માં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

આપેલ કોઇપણ પરીસ્થીતીમાં
અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય
અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP