Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. ચિપ સીપીયુ કંટ્રોલ યુનિટ મધરબોર્ડ ચિપ સીપીયુ કંટ્રોલ યુનિટ મધરબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા શબ્દો પૈકી ક્યો શબ્દ અન્ય શબ્દોથી ભિન્ન છે ? MRP KND FIK DGI MRP KND FIK DGI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને II વિધાન સાચું છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને II વિધાન સાચું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? કાળો પીળો સફેદ નારંગી કાળો પીળો સફેદ નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP