Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા સંજોગોમાં મિલકતની જપ્તી થઈ શકે છે ? લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત આપેલ તમામ લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ? ભરણપોષણ અંગે ગુનાઓની સુનાવણી અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ભરણપોષણ અંગે ગુનાઓની સુનાવણી અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ? મીઠું લાણાસરી ખારો ખારાસરી મીઠું લાણાસરી ખારો ખારાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ? વૈદિક યુગ અનુવૈદિક યુગ મોગલ યુગ બ્રિટિશ યુગ વૈદિક યુગ અનુવૈદિક યુગ મોગલ યુગ બ્રિટિશ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 106 થી 113 109 થી 116 86 થી 96 96 થી 106 106 થી 113 109 થી 116 86 થી 96 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ? નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રીક ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રીક ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP