સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું. આપેલ બંને એક પણ નહીં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.49 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. 500 મીટર 2000 મીટર 1000 મીટર 1500 મીટર 500 મીટર 2000 મીટર 1000 મીટર 1500 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોણ બહુમતી જૂથની બહારનું છે ? મીણબત્તી બલ્બ કોડિયું ફાનસ મીણબત્તી બલ્બ કોડિયું ફાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. મરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત ફરજિયાત મરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત ફરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP