Gujarat Police Constable Practice MCQ Part - 4 કોઈ ટેપરેકોર્ડમાં ટેપ કરેલ વાતને પુરાવા તરીકે માન્ય કરવા કયું તથ્ય જરૂરી છે ? વાતાર્લાપ વિવાદીત વિષય સાથે સુસંગત હોવો જોઈએ બોલનાર વ્યક્તિની ઓળખ થતી હોવી જોઈએ આપેલ તમામ ટેપ શુદ્ધ હોવી જોઈએ વાતાર્લાપ વિવાદીત વિષય સાથે સુસંગત હોવો જોઈએ બોલનાર વ્યક્તિની ઓળખ થતી હોવી જોઈએ આપેલ તમામ ટેપ શુદ્ધ હોવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચોરીની વિષય વસ્તુ કેવી હોઇ શકે ? સ્થાવર મિલકત આપેલ બંને એક પણ નહીં જંગલ મિલકત સ્થાવર મિલકત આપેલ બંને એક પણ નહીં જંગલ મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ? ઔરંગઝેબ આલપખાન જહાંગીર મહેમુદ બેગડો ઔરંગઝેબ આલપખાન જહાંગીર મહેમુદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યું બંદર નદીના મુખ પ્રદેશ પર આવેલુંં છે ? ઓખા પીપાવાવ હજીરા સલાયા ઓખા પીપાવાવ હજીરા સલાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? શિલ્પ કળા અભિનય કળા રંગકળા સ્થાપત્ય કળા શિલ્પ કળા અભિનય કળા રંગકળા સ્થાપત્ય કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 175 176 174 173 175 176 174 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP