Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વન-આવરણ સૌથી ઓછું છે ? ગાંધીનગર ખેડા આણંદ પાટણ ગાંધીનગર ખેડા આણંદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક રકમનું 10 ટકા લેખે 5 વર્ષનું સાદું વ્યાજ તે મુદ્દલ કરતા રૂપિયા 2000 ઓછુ હોય તે મુદ્દલ શોધો ? 3000 2000 4000 2500 3000 2000 4000 2500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ત્રણ મિત્રોની ઝડપનો 4 : 3 : 5 તો તેમણે લીધેલા સમયનો ગુણોત્તર શું થાય ? 2 : 3 : 4 15 : 20 : 12 10 :15 : 13 5 : 3 : 4 2 : 3 : 4 15 : 20 : 12 10 :15 : 13 5 : 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ? દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઘડીયાળમાં મિનિટકાંટો એક કલાકમાં કેટલો ખૂણો બનાવે છે ? 30 360 6 90 30 360 6 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP