કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે.
ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે.
સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ?

માધવી કિશોર
નેહા ઉપાધ્યાય
પ્રિયંકા નુટક્કી
રાધીકા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP