કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

આપેલ તમામ
જળ શક્તિ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
વર્ષ 2022 નો એબલ પુરસ્કાર જીતનારા ડેનિસ પાર્નેલ સુલિવન ક્યા દેશ સાથે સંબંધિત છે ?

અમેરિકા
યુક્રેન
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP