Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો વિકલ્પ એ કેદની સજાનો એક પ્રકાર નથી ? સાદી કેદ સખત કેદ આસાન કેદ કાળા પાણીની કેદ સાદી કેદ સખત કેદ આસાન કેદ કાળા પાણીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ? 9600 2400 14400 1440 9600 2400 14400 1440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ? 9 માસ 6 માસ 3 માસ 12 માસ 9 માસ 6 માસ 3 માસ 12 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ એટર્ની જનરલ ગવર્નર મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ ગવર્નર મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ ફક્ત સંતાનો માટે થઈ શકે તમામ માટે થઈ શકે ફક્ત પત્ની માટે થઈ શકે. ફક્ત માતા-પિતા માટે થઈ શકે. ફક્ત સંતાનો માટે થઈ શકે તમામ માટે થઈ શકે ફક્ત પત્ની માટે થઈ શકે. ફક્ત માતા-પિતા માટે થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચોરીના ગુનાના મુખ્ય કેટલા તત્વો છે ? ચાર પાંચ છ ત્રણ ચાર પાંચ છ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP