Gujarat Police Constable Practice MCQ Part - 4
ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન, 2018 દરમિયાન ક્યા અભિયાનનો આરંભ કર્યો હતો ?

ખેડૂત કલ્યાણ અભિયાન
દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન
કૃષિ કલ્યાણ અભિયાન
કૃષિ વિકાસ અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ?

ભારત - નેપાળ
ભારત - ચીન
ભારત - પાકિસ્તાન
ભારત - બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ?

જાહેર અને ખાનગી
ખાનગી
એક પણ નહીં
જાહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP