Gujarat Police Constable Practice MCQ Part - 4 હુલ્લડનો ગુનો કઇ રીતે બને છે ? ધાડથી ગેરકાયદેસર મંડળીથી લૂટથી મારામારીથી ધાડથી ગેરકાયદેસર મંડળીથી લૂટથી મારામારીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યો અપુર્ણાક મોટો છે ? 5/8 4/5 4/7 3/9 5/8 4/5 4/7 3/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સક્ષમ સરકારી અધીકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા આઇ.પી.સી.ની કઇ કલમમાં છે ? 191 188 189 190 191 188 189 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યો ગ્રહ લાલ રંગનો દેખાય છે ? શનિ ગુરૂ શુક્ર મંગળ શનિ ગુરૂ શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં મર્દાન સારંગદેવ બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ? સુરેન્દ્રનગર મોરબી જામનગર અમરેલી સુરેન્દ્રનગર મોરબી જામનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP