Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષ નિવૃત્ત થાય છે ? 1/4 2/4 1/3 2/3 1/4 2/4 1/3 2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 યોગ્ય જોડકુ જોડો.(અ)(A) એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ (B) સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ (C) મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર (D) પબ્લિક પ્રોસિક્યુટર (બ) (1) કલમ 24(2) કલમ 25(3) કલમ 21(4) કલમ 20 A-3, B-2, C-1, D-4 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-4, B-1, C-3, D-2 A-3, B-2, C-1, D-4 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-4, B-1, C-3, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ? 6 સભ્ય, 5 વર્ષ 4 સભ્ય, 2 વર્ષ 5 સભ્ય, 5 વર્ષ 5 સભ્ય, 6 વર્ષ 6 સભ્ય, 5 વર્ષ 4 સભ્ય, 2 વર્ષ 5 સભ્ય, 5 વર્ષ 5 સભ્ય, 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘જય જય ગરવી ગુજરાતના’ કવિ કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી મકાન સ્થાવર મિલકત ગણાય છે લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી મકાન સ્થાવર મિલકત ગણાય છે લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો S = 19 અને PKI = 36 તો TJE = ? 37 35 39 32 37 35 39 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP