Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

ભારત સરકાર અધિનિયમ 1935
જર્મની
આયર્લેન્ડ
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જંગલી પેદાશ અને તેમાંથી બંનેની વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ?

ટીમરુ – બોક્સ
ચીડ – ટર્પેન્ટાઈન
સુંદરી – હોડી
દેવદાર – દિવાસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP