Gujarat Police Constable Practice MCQ Part - 4 રશિયાનું ચલણ કયું છે ? ડોલર લીરા યુરા રૂબલ ડોલર લીરા યુરા રૂબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 CTR નું પુરૂ નામ જણાવો. Colour ray tube Cathod ray tube Carbon ray tube Crome ray tube Colour ray tube Cathod ray tube Carbon ray tube Crome ray tube ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન, 2018 દરમિયાન ક્યા અભિયાનનો આરંભ કર્યો હતો ? ખેડૂત કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ વિકાસ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ વિકાસ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ? માધવસિંહ સોલંકી ધનશ્યામસિંહ ઓઝા સુરેશ મહેતા બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ધનશ્યામસિંહ ઓઝા સુરેશ મહેતા બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ - 147 માં શાની વ્યાખ્યા છે ? ગેરકાયદેસર મંડળો દહેજપ્રથા હુલ્લડની સજા બખેડો ગેરકાયદેસર મંડળો દહેજપ્રથા હુલ્લડની સજા બખેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP