Gujarat Police Constable Practice MCQ Part - 4 શુધ્ધ પાણી એ વિધુત માટે કેવી રીતે વર્તે છે ? અવાહક અર્ધવાહક અતિવાહક સુવાહક અવાહક અર્ધવાહક અતિવાહક સુવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવાના કાયદા મુજબ કેટલા વર્ષ જુનો દસ્તાવેજ માની લેવા બાબતે જોગવાઇ કલમ-90 માં છે ? 10 20 40 30 10 20 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઠગાઈનો IPC-1860ની કઈ કલમમાં ઉલ્લેખ છે ? 400 410 415 315 400 410 415 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં થાય છે ? એઈડ્ઝ કેન્સર ન્યૂમોનિયા હાર્ટ સર્જરી એઈડ્ઝ કેન્સર ન્યૂમોનિયા હાર્ટ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 15 મીટર, 4.2 મી. અને 39મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 NID સંસ્થા ક્યાં આવેલી છે ? આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP