Gujarat Police Constable Practice MCQ Part - 4 નેત્રદાનમાં આખનો કયો ભાગ દાન આપવામાં આવે છે ? ડોળી કોર્નિયા નેત્રમણી રેટીન ડોળી કોર્નિયા નેત્રમણી રેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ? ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક એક્સપ્લોરર ઈન્સેટ આર્યભટ્ટ સ્પુટનિક એક્સપ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? પદાર્થની તેજસ્વીતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનિજની સ્થિતિસ્થાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ? અમરેલી મોરબી જામનગર સુરેન્દ્રનગર અમરેલી મોરબી જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ? આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP