સામાન્ય વિજ્ઞાન (General Science)
પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ?

કાર્બન - ડાયોક્સાઈડ
હાઇડ્રોજન - સલ્ફાઈડ
નાઈટ્રોજન
પ્રાણવાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નાઈટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે ?

રેડીયો વેવ
માઈક્રો વેવ
ઈન્ફ્રા-રેડ વેવ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP