Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ 121 થી 130 અંતર્ગત કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ?

ખૂન અને ધાડ
રાજયવિરૂધ્ધના ગુના
આપેલ પૈકી એક પણ નહીં
લાંચ રૂશ્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ?

રુદ્રમહેલ
તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
યોગ્ય જોડકુ જોડો.
(અ)
(A) એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ
(B) સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ
(C) મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર
(D) પબ્લિક પ્રોસિક્યુટર
(બ)
(1) કલમ 24
(2) કલમ 25
(3) કલમ 21
(4) કલમ 20

A-4, B-1, C-3, D-2
A-3, B-2, C-1, D-4
A-1, B-2, C-3, D-4
A-4, B-3, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP