સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ અનુસાર કાર્ય કરે છે ? બીજા ત્રીજા એક પણ નહિ પ્રથમ બીજા ત્રીજા એક પણ નહિ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો જંતુજન્ય રોગો એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો જંતુજન્ય રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ધરતીકંપની ગતિ હવાના પ્રવાહની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે ? બિટયુમિનસ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ પીટ બિટયુમિનસ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુટેન ગ્લુકોઝ ગુંદર ગ્લુટામિક એસિડ ગ્લુટેન ગ્લુકોઝ ગુંદર ગ્લુટામિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP