Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે ? ઘઉં જવ શેરડી મકાઈ ઘઉં જવ શેરડી મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. આપેલ તમામ બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ? રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ક.મા.મુનશી રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ટોલ ફ્રી નંબર 1551 ક્યા ક્ષેત્ર સાથે સંબંધીત છે ? કૃષિ રોડ બેંક દવાખાના કૃષિ રોડ બેંક દવાખાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના ચાર જિલ્લા કે જે અન્ય સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે તે બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ? બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? ડુંગરી, જૂનાગઢ જોડિયા, જામનગર જલિયા, રાજકોટ તેહસિલ, ભાવનગર ડુંગરી, જૂનાગઢ જોડિયા, જામનગર જલિયા, રાજકોટ તેહસિલ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP