Talati Practice MCQ Part - 5 320 ના 17% - 170 ના 32% =? 0 108.8 54.4 2 0 108.8 54.4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ? ખબરદાર ચંદ્રવદન મહેતા રા.વિ. પાઠક જમનાશંકર બૂથ ખબરદાર ચંદ્રવદન મહેતા રા.વિ. પાઠક જમનાશંકર બૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 x² - 3x - 18 ના અવયવ ક્યાં છે ? (x - 6) (x + 3) (x – 6) (x – 3) (x - 9) (x + 2) (x + 6) (x – 3) (x - 6) (x + 3) (x – 6) (x – 3) (x - 9) (x + 2) (x + 6) (x – 3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે ? જવ શેરડી મકાઈ ઘઉં જવ શેરડી મકાઈ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ. ભવિષ્ય કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત સંબોધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત સંબોધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? 12 કલાક 14 કલાક 15 કલાક 13 કલાક 12 કલાક 14 કલાક 15 કલાક 13 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP