Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ઈન્ડિયા ઈન્ડિયા એટલે કે ભારત ઈન્ડિયા અને ભારત ભારત ઈન્ડિયા ઈન્ડિયા એટલે કે ભારત ઈન્ડિયા અને ભારત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 યોગ્ય જોડકુ જોડો.(અ)(A) એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ (B) સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ (C) મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર (D) પબ્લિક પ્રોસિક્યુટર (બ) (1) કલમ 24(2) કલમ 25(3) કલમ 21(4) કલમ 20 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-3, D-2 A-3, B-2, C-1, D-4 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-3, D-2 A-3, B-2, C-1, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 109 થી 116 86 થી 96 106 થી 113 96 થી 106 109 થી 116 86 થી 96 106 થી 113 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યો ગ્રહ લાલ રંગનો દેખાય છે ? શુક્ર શનિ મંગળ ગુરૂ શુક્ર શનિ મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP