Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? દાહોદ પંચમહાલ નર્મદા સાબરકાંઠા દાહોદ પંચમહાલ નર્મદા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 304 (બી)માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ? ખૂન બેદરકારીથી મૃત્યુ દહેજ મૃત્યુ આપેલ તમામ ખૂન બેદરકારીથી મૃત્યુ દહેજ મૃત્યુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ? સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું આપેલ તમામ બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય દીવાના માણસનું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું આપેલ તમામ બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય દીવાના માણસનું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ? પ્રક્ષેપણ વિરુદ્ધ પ્રતિક્રિયા દમન યૌકિતકરણ પ્રક્ષેપણ વિરુદ્ધ પ્રતિક્રિયા દમન યૌકિતકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP