સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે ? 21 માર્ચ 22 જૂન 28 ફેબ્રુઆરી 11 મે 21 માર્ચ 22 જૂન 28 ફેબ્રુઆરી 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ સોરોફોરા એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ સોરોફોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? સોડિયમ આયર્ન કેલ્શિયમ કોપર સોડિયમ આયર્ન કેલ્શિયમ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ? ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. ઝીંક લોહતત્વ વિટામીન-એ આયોડિન ઝીંક લોહતત્વ વિટામીન-એ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી પેલાગ્રા ડાયેરિયા બેરીબેરી સ્કર્વી પેલાગ્રા ડાયેરિયા બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP