સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? ત્રિશૂલ આકાશ નાગ અગ્નિ ત્રિશૂલ આકાશ નાગ અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? પ્લેટો આર્કિમીડીઝ એરિસ્ટોટલ યુક્લીડ પ્લેટો આર્કિમીડીઝ એરિસ્ટોટલ યુક્લીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? ગીધ કબૂતર સમડી કાગડો ગીધ કબૂતર સમડી કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? સિગ્મંડ ફ્રોઇડ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી લૂઈ પાશ્વર સિગ્મંડ ફ્રોઇડ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી લૂઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP