Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામું કોણ ફરમાવે છે ? ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસનીસ અધિકારી ન્યાયાધીશ સરકાર તરફે સરકારી વકીલ ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસનીસ અધિકારી ન્યાયાધીશ સરકાર તરફે સરકારી વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગ્રામ પંચાયતના સદસ્ય ચુંટાવા માટે લધુત્તમ ઉંમર કેટલી જોઇએ ? 22 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 25 વર્ષ 22 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 299 માં શેની વ્યાખ્યા નિર્દિષ્ટ છે ? સાપરાધ મનુષ્યવધ ખૂન ઉપેક્ષા વ્યથા સાપરાધ મનુષ્યવધ ખૂન ઉપેક્ષા વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 4-A, 3-B, 2-C, 1-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગાય ગોહરીનો મેળો ક્યા ભરાય છે ? ઉનાવા (મહેસાણા) કવાંટ (છોટા ઉદેપુર) શામળાજી (અરવલ્લી) ગરબાડા (દાહોદ) ઉનાવા (મહેસાણા) કવાંટ (છોટા ઉદેપુર) શામળાજી (અરવલ્લી) ગરબાડા (દાહોદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફોજદારી ધારાની કઈ કલમમાં આત્મહત્યામાં મદદગીરીને લગતી જોગવાઇ છે ? 307 306 305 306 અને 305 બંને 307 306 305 306 અને 305 બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP